વર્લ્ડ કપ 2027નું શેડ્યૂલ ક્યારે આવશે? જાણો તારીખ, 14 ટીમો અને નવા ફોર્મેટની તમામ વિગતો
ICC World Cup 2027 Schedule આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ [International Cricket Council – ICC] વર્લ્ડ કપ 2027 [World Cup 2027] શરૂ થવામાં હવે ગણતરીના મહિનાઓ જ બાકી રહ્યા છે. ક્રિકેટ ચાહકો [Cricket Fans] બોર્ડ તરફથી સત્તાવાર કાર્યક્રમની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ત્યારે ચાહકોના મનમાં ઉઠી રહેલા સવાલનો હવે ટૂંક સમયમાં જવાબ મળી શકે છે. ટાઈમ્સ…

