IND vs NZ 4th ODI

ન્યૂઝીલેન્ડ સામે ભારતની શરમજનક હાર, 244 રનથી પરાજય; વનડે ઇતિહાસમાં બીજી સૌથી મોટી હાર

IND vs NZ 4th ODI  ભારતીય ક્રિકેટ ટીમ માટે ન્યૂઝીલેન્ડ સામેની ચોથી વનડે મેચ અત્યંત નિરાશાજનક રહી હતી. માઉન્ટ મૌંગાનુઈના બે ઓવલ મેદાન પર રમાયેલી મેચમાં ન્યૂઝીલેન્ડે ભારતને 244 રનથી હરાવ્યું હતું. 334 રનના વિશાળ લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમ માત્ર 89 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ પરાજય વનડે ક્રિકેટમાં રનના તફાવતથી ભારતની…

Read More