INDIA Alliance Memorandum to President

મત ચોરી અને SIR વિવાદ: INDIA ગઠબંધને રાષ્ટ્રપતિ મુર્મુને આવેદનપત્ર સોંપ્યું: CEC જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગણી

INDIA Alliance Memorandum to President દેશની ચૂંટણી પ્રક્રિયામાં કથિત ગેરરીતિઓ, EVM માં છેડછાડ અને મત ચોરીના ગંભીર આક્ષેપોને લઈને વિપક્ષી INDIA ગઠબંધનનું એક ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળ રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યું હતું. વિપક્ષી સાંસદોએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરીને એક વિસ્તૃત આવેદનપત્ર સુપરત કર્યું છે. રાષ્ટ્રપતિને મળ્યા બાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, “અમને સાંભળવામાં…

Read More