US પેસિફિક કમાન્ડ વિવાદ: અમેરિકાએ સૈન્ય કમાન્ડનું નામ બદલ્યું
indo pacific command name change ભારત અને અમેરિકા વચ્ચે વૈશ્વિક સ્તરે વ્યૂહાત્મક ભાગીદારી મજબૂત હોવાના દાવાઓ વચ્ચે વોશિંગ્ટનમાંથી એક ખૂબ જ આંચકાજનક સમાચાર સામે આવ્યા છે. સત્તાવાર અહેવાલ અનુસાર, અમેરિકાએ તેના સૌથી મહત્વપૂર્ણ અને શક્તિશાળી સૈન્ય કમાન્ડ ‘ઇન્ડો-પેસિફિક કમાન્ડ’ (Indo-Pacific Command) ના નામમાંથી ભારતની ઓળખ સમાન ‘ઇન્ડો’ શબ્દ હટાવી દીધો છે. અમેરિકન સંરક્ષણ મંત્રાલયે આ…

