
રિલાયન્સ જિયોની દિવાળીની ધમાકેદાર ઓફર, બે રિચાર્જ પર મળશે આટલા રૂપિયાની ગિફ્ટ
રિલાયન્સ જિયો એ તેના કરોડો વપરાશકર્તાઓ માટે દિવાળી ધમાકા ઓફરની જાહેરાત કરી છે. તહેવારોની સિઝન દરમિયાન, Jio વપરાશકર્તાઓને કંપનીના બે રિચાર્જ પ્લાન સાથે હજારો રૂપિયાના ગિફ્ટ વાઉચર્સ મળશે. વપરાશકર્તાઓ આ ગિફ્ટ વાઉચરનો ઉપયોગ ટ્રાવેલ પોર્ટલ, ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ અને ઑનલાઇન શોપિંગ વેબસાઇટ્સ પર કરી શકશે. અગાઉ પણ, કંપનીએ તહેવારોની મોસમ દરમિયાન વપરાશકર્તાઓને એક વર્ષ માટે…