Tania Beach Wrestling: તાનિયાએ યૂથ ઓલિમ્પિકમાં જીત્યો સિલ્વર મેડલ, ભારત માટે રચ્યો ઇતિહાસ
Tania Beach Wrestling માં ભારતની યુવા પહેલવાન તાનિયાએ ડકાર યૂથ ઓલિમ્પિક 2026માં ઐતિહાસિક સિદ્ધિ મેળવી છે. મહિલાઓની 75 કિલોગ્રામ બીચ રેસલિંગ સ્પર્ધામાં તેણે સિલ્વર મેડલ જીત્યો છે. આ સાથે તે યૂથ ઓલિમ્પિકમાં બીચ રેસલિંગમાં મેડલ જીતનારી પ્રથમ ભારતીય ખેલાડી બની ગઈ છે. ગોલ્ડ મેડલ માટેની ફાઇનલમાં તેને ચીનની મિન ઝાઓ સામે 1-2થી હારનો સામનો કરવો…

