અમરેલીના સાવરકુંડલામાં 150 વર્ષ જૂની અનોખી પરંપરા: દિવાળીની રાત્રે ધામધૂમથી ખેલાયું ‘ઇંગોરીયા યુદ્ધ’
Savarkundla Ingoriya Yuddh દેશભરમાં દિવાળીની ઉજવણી ફટાકડા ફોડીને કરવામાં આવે છે, પરંતુ અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં દિવાળીની રાત્રે ઉજવાતી પરંપરા કંઈક અલગ જ છે. અહીં વર્ષોથી દિવાળીની રાત્રે અનોખું ‘ઇંગોરીયા યુદ્ધ’ રમાય છે. આશરે ૧૫૦ વર્ષ જૂની આ પરંપરા આજે પણ એટલા જ ઉત્સાહથી જળવાઈ રહી છે. રાત્રિના અંધકારમાં ઇંગોરીયા નામના ફટાકડા એકબીજા તરફ ફેંકવામાં આવે…

