જંતર-મંતર પર પ્રદર્શનકારીઓ હિંસક બન્યા, પોલીસ પર પથ્થરમારા બાદ સુરક્ષા વધારાઈ, ઈન્ટરનેટ સેવા બંધ

Jantar Mantar Protest Violence રાજધાની દિલ્હીમાં જંતર-મંતર નજીક બુધવારે રાત્રે સ્થિતિ ફરી એકવાર વણસી હતી. શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ સાથે ચાલી રહેલા પ્રદર્શન દરમિયાન ટોળું હિંસક બનતા ટૉલ્સટોય માર્ગ પર ભારે ઘર્ષણ સર્જાયું હતું. પ્રદર્શનકારીઓએ પોલીસ અને RAF (રેપિડ એક્શન ફોર્સ) ની ટીમો પર મોટા પથ્થરો અને ડંડા વડે હુમલો કર્યો હતો, જેમાં ઘણા સુરક્ષાકર્મીઓ…

Read More