ઇઝરાયેલનું અસ્તિત્વ જ ન હોત જો હું ન હોત!,G7 સમિટમાં ટ્રમ્પે નેતન્યાહુને ખખડાવ્યા
trump warns netanyahu : ફ્રાન્સમાં યોજાયેલી જી-7 (G7) સમિટ દરમિયાન વૈશ્વિક રાજકારણને હચમચાવી નાખે તેવા મોટા સમાચાર સામે આવ્યા છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ સાથેની મુલાકાતમાં અત્યાર સુધીનું સૌથી આકરૂં વલણ અપનાવ્યું છે. લાઇવ હિન્દુસ્તાનના સત્તાવાર અહેવાલ મુજબ, ટ્રમ્પે નેતન્યાહુને ખુલ્લી ચેતવણી આપતા અને ખખડાવતા સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, “જો…

