Anand former RAC Ketaki Vyas

આણંદના પૂર્વ રેસિડેન્ટ એડિશનલ કલેક્ટર કેતકીબેન વ્યાસને મોટો ઝટકો, સુપ્રીમ કોર્ટે વચગાળાની રાહત હટાવી

Anand former RAC Ketaki Vyas આણંદ જિલ્લા કલેક્ટર કચેરીમાં તત્કાલીન રેસિડેન્ટ એડિશનલ કલેક્ટર (RAC) તરીકે ફરજ બજાવતા શ્રીમતી કેતકીબેન વ્યાસ સામેના વિવાદાસ્પદ ગુના સંદર્ભે નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આરોપી કેતકીબેન વ્યાસ દ્વારા કેસમાંથી મુક્ત (Discharge) થવા માટે દાખલ કરવામાં આવેલી સ્પેશિયલ લીવ પીટિશનનો ૨૪ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ નિકાલ કરવામાં…

Read More