રાજકોટની સરાઝા હોટલ દારૂ પાર્ટી: પોલીસની કાર્યવાહી અને FIRમાં નામને લઈને સવાલો
Rajkot Liquor Party મામલે રાજકોટના કાલાવડ રોડ પર આવેલી સરાઝા હોટલમાં પોલીસની કાર્યવાહી બાદ વિવાદ ઊભો થયો છે. શનિવારે મોડી રાત્રે લોકલ ક્રાઇમ બ્રાન્ચે રાજકોટ શહેર પોલીસ સાથે મળીને હોટલમાં દરોડો પાડ્યો હતો. અહીં દારૂની પાર્ટી યોજાઈ હોવાની બાતમીના આધારે કરવામાં આવેલી કાર્યવાહીમાં મોંઘી દારૂની બોટલો અને હુક્કા બાર મળી આવ્યા હોવાનું જણાવાયું છે. આ…

