Ahmedabad Thaltej Fire

અમદાવાદના થલતેજમાં ભીષણ આગ: જીવ બચાવવા બીજા માળેથી કૂદેલા યુવકનું મોત, 5 ઘાયલ

Ahmedabad Thaltej Fire ની ઘટના સોમવારે મોડી સાંજે અમદાવાદના પોશ થલતેજ વિસ્તારમાં આવેલા મેગ્નેટ કોર્પોરેટ પાર્કમાં બની હતી. પાંચ માળની કોમર્શિયલ ઇમારતના બીજા માળે આવેલી ઓફિસમાં આગ લાગતાં એક યુવકનું મોત થયું હતું, જ્યારે ઓછામાં ઓછા પાંચ લોકો ઘાયલ થયા હતા. આગના કારણે ઇમારતમાં ગાઢ ધુમાડો ફેલાતાં કર્મચારીઓમાં અફરાતફરી મચી ગઈ હતી. પ્રાથમિક માહિતી મુજબ,…

Read More