Mahemdavad Urban Bank

મહેમદાવાદ અર્બન પીપલ્સ કો. બેંકના નવા હોદ્દેદારો જાહેર: ચેરમેન પદે સુનિલભાઈ વ્યાસ અને વાઈસ ચેરમેન પદે પરાગ શેઠ નિયુક્ત

Mahemdavad Urban Bank મહેમદાવાદ અર્બન પીપલ્સ કો-ઓપરેટીવ બેંક ના સંચાલન મંડળની નવી વરણી અને હોદ્દેદારોની પસંદગી અંગે એક મહત્વપૂર્ણ અને ઉત્સાહવર્ધક જાહેરાત કરવામાં આવી છે. બેંક ના નવા અને સક્ષમ નેતૃત્વ હેઠળ સહકારી ક્ષેત્રે પ્રગતિના નવા આયામો સર કરવા માટેની તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. Mahemdavad Urban Bank નવા હોદ્દેદારોની નિમણૂક અને ઉત્સાહ સહકારી બેન્કિંગ…

Read More
સર્વોદય સોસાયટી મહેમદાવાદ

મહેમદાવાદ: સર્વોદય કો. ઓપ. સોસાયટી દ્વારા રજત જયંતી મહોત્સવ નિમિત્તે સભાસદોને અપાશે ભેટ

સર્વોદય સોસાયટી મહેમદાવાદ :  મહેમદાવાદની પ્રતિષ્ઠિત ‘ધી સર્વોદય કો. ઓપ. ક્રેડિટ એન્ડ કન્ઝુમર્સ સોસાયટી લિમિટેડ’ દ્વારા સંસ્થાના ૩૩ વર્ષના સફળ અને ગૌરવપૂર્ણ પ્રવાસના ઉપલક્ષમાં એક અત્યંત આનંદદાયક જાહેરાત કરવામાં આવી છે. સંસ્થાના રજત જયંતી મહોત્સવના ફંડમાંથી સભાસદોને વિશેષ ભેટ આપવાનો સોસાયટીએ નિર્ણય લીધો છે. સર્વોદય સોસાયટી મહેમદાવાદ : રજત જયંતી ફંડનો સુયોગ્ય ઉપયોગ સંસ્થા દ્વારા…

Read More
મહેમદાવાદ

મહેમદાવાદમાં વ્યાજખોરોનો આતંક, મુન્ની વોરા સહિત ત્રણ સામે પોલીસની કાર્યવાહી

ખેડા જિલ્લાના મહેમદાવાદ શહેરમાં વ્યાજખોરોનો ત્રાસ દિન-પ્રતિદિન વધી રહ્યો છે, જે સામાન્ય નાગરિકો માટે આર્થિક અને માનસિક પાયમાલીનું કારણ બની રહ્યો છે. ત્યારે હવે મહેમદાવાદ પોલીસે ગેરકાયદેસર વ્યાજ વસૂલાત સામે મોટી કાર્યવાહી કરતા ત્રણ વ્યાજખોરો વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદાનો શિકંજો કસ્યો છે. શું છે સમગ્ર મામલો? નોંધનીય છે કે  મહેમદાવાદ પોલીસમાં  ફરિયાદીએ પોતાની આર્થિક…

Read More
Eid-e-Milad-un-Nabi

Eid-e-Milad-un-Nabi: મહેમદાવાદમાં ઇદે મિલાદુન્નબી પર્વની ભવ્ય ઉજવણી કરાઇ

મહેમદાવાદમાં Eid-e-Milad-un-Nabi ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પવિત્ર પર્વ નિમિત્તે શહેરમાં ઉત્સાહ અને શ્રદ્ધાનું અનોખું વાતાવરણ જોવા મળ્યું. સવારે મહેમદાવાદની જુમ્મા મસ્જિદથી ભવ્ય જુલુસનું પ્રસ્થાન થયું, જેમાં મોટી સંખ્યામાં આશિકે રસૂલ જોડાયા હતા. જુલુસ પરંપરાગત રૂટ પરથી ચાર રસ્તા, મીરા મસ્જિદ, નડિયાદી દરવાજા, શાહબુદ્દીન મસ્જિદ, નેશનલ પાર્ક સોસાયટી, ઇકબાલ સ્ટ્રીટ અને ખાત્રેજ દરવાજા…

Read More

ફૈઝાને CISFની ટ્રેનિંગ પૂરી કરીને મહેમદાવાદ અને માતા-પિતાનું નામ રોશન કર્યું

ફૈઝાને CISFની ટ્રેનિંગ પૂરી કરી : મહેમદાવાદના મલેકવાડા ગામના 21 વર્ષીય ફૈઝાન સુબામીયા મલેકે માત્ર નાની ઉંમરે જ કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ (CISF)ની પરીક્ષા પાસ કરીને સમાજ અને પરિવાર માટે ગર્વની વાત છે. ફૈઝાને રાજસ્થાનના RTC બારોર ટ્રેનિંગ સેન્ટરમાં 9 મહિનાની કઠિન અને સઘન ટ્રેનિંગ પૂર્ણ કરી છે, અને હવે તે હથિયારી ટ્રેનિંગ માટે હૈદરાબાદ…

Read More