Arjun Sinh Chauhan Birthday: જનસેવા સાથે ઉજવાયો ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણનો જન્મદિવસ, કાર્યાલય પર કાર્યકરોની ભારે ભીડ
Arjun Sinh Chauhan Birthday : ખેડા જિલ્લાના મહેમદાવાદ વિધાનસભા મતવિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય અને ગુજરાત સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી અર્જુનસિંહ ચૌહાણનો આજે ભવ્ય અને ગરિમાપૂર્ણ જન્મદિવસ છે. પ્રજાના સુખ-દુઃખમાં હંમેશાં પડખે ઊભા રહેતા અર્જુનસિંહ ચૌહાણે પોતાના જન્મદિવસની ઉજવણી કોઈ પણ ઝાકઝમાળ વિના, તદ્દન સાદગીપૂર્ણ રીતે અને માનવ સેવા તેમજ પ્રકૃતિના જતન સાથે કરીને એક પ્રેરણાદાયી ઉદાહરણ…

