એશિયન ગેમ્સ 2026નો પ્રારંભ, મનુ ભાકર અને પવન સેહરાવત બન્યા ધ્વજવાહક
Asian Games 2026 Opening Ceremony એશિયાના સૌથી મોટા રમત મહોત્સવ એટલે કે 20મી એશિયન ગેમ્સનો શનિવારે જાપાનના આઈચી-નાગોયામાં રંગારંગ અને હાઈટેક ઓપનિંગ સેરેમની સાથે સત્તાવાર પ્રારંભ થઈ ગયો છે. મિઝુહો પાર્ક એથ્લેટિક સ્ટેડિયમ ખાતે જાપાનના સમ્રાટ નારુહિતોએ આ રમતોત્સવની સત્તાવાર શરૂઆત જાહેર કરી હતી. આ ભવ્ય પરેડ ઓફ નેશન્સ દરમિયાન ભારતીય દળની આગેવાની ડબલ ઓલિમ્પિક…

