Statue of Unity Vistadome Bus

સ્ટેચ્યૂ ઓફ યુનિટી પર શરૂ થઈ AC વિસ્ટાડોમ બસ સેવા, કાચની છત અને ફરતી બેઠકો સહિત મળશે શાહી સુવિધાઓ

Statue of Unity Vistadome Bus સેવા ગુજરાતના પ્રવાસન ક્ષેત્રમાં નવો અનુભવ ઉમેરવા માટે શરૂ કરવામાં આવી છે. નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે સ્ટેચ્યૂ ઓફ યુનિટી આવનારા પ્રવાસીઓ માટે ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (GSRTC) દ્વારા સોમવારથી આધુનિક AC વિસ્ટાડોમ કોચ બસ સેવા શરૂ કરવામાં આવી છે. આ બસોમાં પ્રવાસીઓ વાતાનુકૂલિત કેબિનમાં બેસીને પારદર્શક કાચની છત દ્વારા…

Read More