NEET-UG 2026: ગુજરાતમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે યોજાશે પરીક્ષા, ઉચ્ચ અધિકારીઓની બેઠક
NEET UG 2026 દેશભરમાં તબીબી શિક્ષણમાં પ્રવેશ માટે લેવાતી સૌથી મોટી અને મહત્વપૂર્ણ પરીક્ષા NEET-UG 2026 આગામી ૨૧ જૂનના રોજ યોજાવા જઈ રહી છે. આ પરીક્ષાના સચોટ, પારદર્શી અને સુરક્ષિત આયોજનને લઈને ગુજરાત પોલીસ તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે. સત્તાવાર અહેવાલ અનુસાર, સમગ્ર રાજ્યમાં પરીક્ષાના સંચાલન અને ચુસ્ત કાયદો-વ્યવસ્થાની સમીક્ષા કરવા માટે આજે એક…

