Yuzvendra Chahal Joins BJP:

ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલની રાજકારણમાં એન્ટ્રી: ભાજપમાં જોડાતા જ રાષ્ટ્રીય OBC મોરચામાં મળી મોટી જવાબદારી

Yuzvendra Chahal Joins BJP: ટીમ ઈન્ડિયાના સ્ટાર લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલ હવે રાજકારણમાં પોતાની નવી ઈનિંગ્સ શરૂ કરવા જઈ રહ્યા છે. તેઓ ભારતીય જનતા પાર્ટી (BJP) માં જોડાઈ ગયા છે. પાર્ટીમાં સામેલ થવાની સાથે જ ભાજપ દ્વારા ચહલને ઓધર બેકવર્ડ ક્લાસ (OBC) મોરચાની રાષ્ટ્રીય કાર્યકારિણીમાં સ્પેશિયલ આમંત્રિત સભ્ય તરીકે નિમણૂંક આપવામાં આવી છે. ભાજપના રાષ્ટ્રીય…

Read More