​Breaking News: ઘરેલું ગેસના સિલિન્ડરના ભાવમાં ભડકો, સિલિન્ડર 29 રૂપિયા મોંઘો થયો

​LPG Price Hike: સતત મોંઘવારીનો સામનો કરી રહેલા સામાન્ય માણસને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા ઘરેલુ રાંધણ ગેસના (LPG) ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. 14.2 કિલોગ્રામના ઘરેલુ LPG સિલિન્ડરના ભાવમાં 29 રૂપિયાનો સીધો વધારો ઝીંકવામાં આવ્યો છે. આ અચાનક થયેલા ભાવ વધારા બાદ, રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં રાંધણ ગેસના સિલિન્ડરનો નવો…

Read More

પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારાની હેટ્રિક: પેટ્રોલ 87 પૈસા અને ડીઝલ 91 પૈસા મોંઘુ, 10 દિવસમાં કુલ 5 રૂપિયાનો અધધ વધારો

નવી દિલ્હી [New Delhi]: દેશભરમાં મોંઘવારીનો માર સહન કરી રહેલી સામાન્ય જનતાને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. સરકારી ઓઈલ કંપનીઓએ [Oil Marketing Companies] સતત ત્રીજા દિવસે પેટ્રોલ અને ડીઝલના [Petrol and Diesel] ભાવમાં વધારો ઝીંકીને ભાવ વધારાની ‘હેટ્રિક’ [Hat-trick] ફટકારી છે. લેટેસ્ટ અપડેટ મુજબ, પેટ્રોલમાં 87 પૈસા અને ડીઝલમાં 91 પૈસાનો તોતિંગ વધારો કરવામાં…

Read More