અમદાવાદમાં ટેક્સી-રિક્ષા ડ્રાઈવરોની આ દિવસની હડતાળ: પરિવહન સેવા પર વ્યાપક અસરની શક્યતા

 Taxi Auto Rickshaw Drivers Strike અમદાવાદમાં ટેક્સી અને રિક્ષા ચાલકો દ્વારા ચાર દિવસની હડતાળનું એલાન કરવામાં આવ્યું છે. અમદાવાદના જીએમડીસી (GMDC) ગ્રાઉન્ડ ખાતે મળેલી મહત્વની બેઠક બાદ ટેક્સી-રિક્ષા યુનિયનો દ્વારા આગામી 7 સપ્ટેમ્બરથી 10 સપ્ટેમ્બર સુધી હડતાળ પર જવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. યુનિયનોના જણાવ્યા મુજબ, હડતાળ દરમિયાન અમદાવાદ શહેરમાં ટેક્સી અને રિક્ષાની સેવા સંપૂર્ણપણે…

Read More