Bangladeshis Detained Ahmedabad

અમદાવાદમાં ક્રાઇમ બ્રાન્ચની મોટી કાર્યવાહી, 61 બાંગ્લાદેશી નાગરિકો ઝડપાયા; દેશનિકાલની પ્રક્રિયા શરૂ

Bangladeshis Detained Ahmedabad કાર્યવાહી હેઠળ અમદાવાદ સિટી ક્રાઇમ બ્રાન્ચે શહેરના વિવિધ વિસ્તારોમાંથી 61 બાંગ્લાદેશી નાગરિકોને અટકાયતમાં લીધા છે. દિવાળી પહેલાં શહેરમાં સુરક્ષા વ્યવસ્થા મજબૂત બનાવવા અને સંભવિત જોખમોને રોકવાના હેતુથી ચલાવવામાં આવેલા વિશેષ અભિયાન દરમિયાન આ કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, અટકાયતમાં લેવામાં આવેલા લોકો પાસે માન્ય કાનૂની દસ્તાવેજો ન હોવાની પ્રાથમિક માહિતી…

Read More