દુનિયા સંસાધનોનો હથિયાર તરીકે ઉપયોગ કરી રહી છે: સુરીનામમાં વિદેશ મંત્રી એસ. જયશંકરની ગંભીર ચેતવણી
S. Jaishankar Suriname Visit: ભારતના વિદેશ મંત્રી [External Affairs Minister] એસ. જયશંકરે [S. Jaishankar] દક્ષિણ અમેરિકાના દેશ સુરીનામની [Suriname] મુલાકાત દરમિયાન વૈશ્વિક વ્યવસ્થા અંગે અત્યંત સૂચક નિવેદન આપ્યું છે. તેમણે ચેતવણી આપતા કહ્યું કે, વર્તમાન સમયમાં દુનિયા નાણાં, સંસાધનો અને ટેકનોલોજીના અભૂતપૂર્વ “હથિયારીકરણ” [Weaponization] ની સાક્ષી બની રહી છે. વિવિધ દેશો પોતાના વ્યૂહાત્મક લક્ષ્યો હાંસલ…

