PF Account Details: હવે ઘરે બેઠા સુધારો નામ, જન્મતારીખ સહિતની ખોટી વિગતો, જાણો 5 સ્ટેપની પ્રક્રિયા
PF Account Correction માટે હવે કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO)ના સભ્યોને ઓફિસના ધક્કા ખાવાની જરૂર નહીં પડે. EPFOની ઓનલાઈન જોઈન્ટ ડિક્લેરેશન (Joint Declaration) સુવિધા દ્વારા કર્મચારીઓ પોતાના પીએફ ખાતામાં નોંધાયેલી ખોટી વિગતો સુધારવા માટે અરજી કરી શકે છે. નામ, જન્મતારીખ, પિતા અથવા પતિનું નામ તેમજ નોકરી શરૂ અને છોડવાની તારીખ જેવી વિગતોમાં ભૂલ હોય તો…

