અમેરિકાએ PM મોદીને હરાવવા માટે રચી હતી સાજિશ! અમેરિકાના વિદેશ વિભાગના ભૂતપૂર્વ અધિકારીનો દાવો

યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના ભૂતપૂર્વ અધિકારી માઇક બેન્ઝના દાવાએ હલચલ મચાવી દીધી છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના એક અહેવાલ અનુસાર, બેન્ઝે દાવો કર્યો છે કે અમેરિકાએ મીડિયા પ્રભાવનો ઉપયોગ કરીને, સોશિયલ મીડિયા સેન્સરશીપને પ્રોત્સાહન આપીને અને વિપક્ષી ચળવળોને નાણાકીય મદદ આપીને ભારત અને બાંગ્લાદેશ સહિત ઘણા દેશોની રાજનીતિને પ્રભાવિત કરવાનો પ્રયાસ કર્યો છે. તેમણે એવો પણ દાવો…

Read More

અમદાવાદ મેટ્રો ફેઝ-2 ની સેવા 16 સપ્ટેમ્બરથી શરૂ થશે, જાણો રૂટ, ભાડું, સમય તથા અન્ય મહત્વની વિગતો

અમદાવાદ મેટ્રો ફેઝ-2  : વડાપ્રધાન નરેન્દ્ર મોદી 16 સપ્ટેમ્બર, 2024 ના રોજ, એટલે કે સોમવારે, અમદાવાદ મેટ્રોના બીજા તબક્કાને લીલી ઝંડી આપશે. આથી, અમદાવાદથી ગાંધીનગર સુધીના મુસાફરોની રાહત થાય છે. આ મેટ્રો સેવા વડે શહેરના જાહેર પરિવહનમાં નોંધપાત્ર સુધારો થાય તેવી અપેક્ષા છે. મેટ્રોનો નવા રૂટમાં મોટેરા નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી લઈને ગાંધીનગરના સેક્ટર-1 અને ગિફ્ટ…

Read More
રેલીમાં બ્લાસ્ટ

તત્કાલિન CM મોદીની રેલીમાં બ્લાસ્ટ કરનાર આરોપીઓની ફાંસીની સજા 30 વર્ષની કેદમાં ફેરવાઇ

 રેલીમાં બ્લાસ્ટ:  2013માં ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની ચૂંટણી રેલી દરમિયાન પટનાના ગાંધી મેદાનમાં બોમ્બ વિસ્ફોટ થયા હતા. ત્યારે નરેન્દ્ર મોદી ભારતીય જનતા પાર્ટી (BJP) તરફથી વડાપ્રધાન પદના ઉમેદવાર હતા. હવે આ મામલે પટના હાઈકોર્ટે મોટો નિર્ણય સંભળાવ્યો છે. હાઈકોર્ટે બુધવારે આ ઘટનામાં ચાર આરોપીઓની ફાંસીની સજાને બદલીને 30 વર્ષની કેદ કરી હતી. જસ્ટિસ આશુતોષ…

Read More
સહારા રિફંડ

અમદાવાદમાં ગોગ્લસની લારી કરનારનાર વ્યક્તિના સહારામાં એક લાખ ફસાયા! પોર્ટલ પર અરજી કરી પણ નિરાકણ નથી

સહારા રિફંડ ગરીબ અને મધ્યમવર્ગના રોકાણકારોની બચતના કરોડો રુપિયા વિવિધ યોજનાઓના નામે ઉઘરાવ્યા બાદ સહારા ક્રેડિટ કો.ઓ. સો.લી.એ હાથ અધ્ધર કરી દેતાં વર્ષોથી આ રોકાણકારોને પોતાની મહામુલી બચત પાકતી મુદતે પરત મળતી નથી.સહારા પોર્ટલ પર જાણકારી પ્રમાણે, જમાકર્તા 19,999 રૂપિયા સુધીના રિફંડ માટે અરજી કરી શકે છે. આ પાર્ટલ પર અરજી કરી હોવા છંતા પણ…

Read More