
NCP નેતા બાબા સિદ્દીકીની મુંબઈમાં હત્યા, અજાણ્યા હુમલાખોરોએ ગોળી મારી
વરિષ્ઠ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) નેતા બાબા સિદ્દીકી ની અજાણ્યા હુમલાખોરો દ્વારા ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ગોળી વાગ્યા બાદ તેને ગંભીર હાલતમાં મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હકા, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરાયા હતા . મુંબઈ પોલીસે આ ઘટનાની પુષ્ટિ કરતા કહ્યું કે હુમલાખોરોની હજુ સુધી ઓળખ થઈ નથી. પોલીસનું કહેવું…