Post Office Savings Schemes: પોસ્ટ ઓફિસની 9 સરકારી બચત યોજનાઓમાં કેટલું મળે છે વ્યાજ? જાણો સંપૂર્ણ વિગતો
Post Office Savings Schemes હેઠળ કેન્દ્ર સરકાર નાગરિકો માટે વિવિધ બચત યોજનાઓ ચલાવે છે. આ યોજનાઓમાં રોકાણની રકમ, મુદત અને વ્યાજદર અલગ-અલગ હોય છે. પોસ્ટ ઓફિસની નવ સરકારી બચત યોજનાઓમાં 4 ટકાથી લઈને 8.2 ટકા સુધીના વાર્ષિક વ્યાજદર આપવામાં આવ્યા છે. તેમાં પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF), કિસાન વિકાસ પત્ર, સુકન્યા સમૃદ્ધિ યોજના અને વરિષ્ઠ નાગરિક…

