11 દિવસમાં ₹1,384 કરોડની કમાણી સાથે ‘રામાયણ’નો ધમાકો, વિશ્વભરની કમાણીમાં ટોપ-5માં સ્થાન
Ramayana Box Office Collectionના આંકડા પ્રમાણે નિતેશ તિવારીની ફિલ્મ ‘રામાયણ: પાર્ટ 1’એ રિલીઝના 11 દિવસમાં વિશ્વભરમાં ₹1,384.50 કરોડની કમાણી કરી હોવાનો અહેવાલ છે. રણબીર કપૂર અને યશ અભિનિત આ ફિલ્મે ભારતીય બોક્સ ઓફિસ પર પણ સારો દેખાવ કર્યો છે. સૅકનિલ્કના અહેવાલ મુજબ, ફિલ્મે ભારતમાં અત્યાર સુધીમાં ₹760.60 કરોડનું નેટ કલેક્શન નોંધાવ્યું છે. લગભગ ₹4,000 કરોડના…

