Cyclone Arnab Impact

ગીર સોમનાથ અને ઉત્તર ગુજરાતમાં વીજળીના કડાકા સાથે કમોસમી વરસાદ

Cyclone Arnab Impact દક્ષિણ ભારતમાં ત્રાટકેલા અર્નબ વાવાઝોડાની અસરના ભાગરૂપે ગુજરાતના હવામાનમાં મોટો પલટો જોવા મળી રહ્યો છે. અમદાવાદ સહિત ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે માવઠું વરસ્યું છે. હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ ગુજરાતના વાતાવરણમાં પલટાની આગાહી કરવામાં આવી છે, ત્યારે આજે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના પંથકોમાં અચાનક વરસાદ ખાબક્યો હતો….

Read More

સાબરકાંઠા: અંબાજી જતા પદયાત્રીઓને સ્કોર્પિયોએ અડફેટે લીધા, 1નું મોત, કાર સળગાવી

Himmatnagar Accident Padiyatri Scorpio સાબરકાંઠાના હિંમતનગર નજીક આવેલા દોલગઢ પાટિયા પાસે એક અત્યંત ગંભીર અને હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો છે. ફોરલેન હાઇવે પર પૂરપાટ ઝડપે આવી રહેલી એક સ્કોર્પિયો કારે ભાદરવી પૂનમ માટે અંબાજી દર્શને જઈ રહેલા 12 પદયાત્રીઓને અડફેટે લીધા હતા, જેના કારણે ઘટનાસ્થળે ભારે અફરાતફરી મચી ગઈ હતી. આ ભીષણ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા પદયાત્રીઓમાંથી…

Read More