Sabarmati River Dry News

અમદાવાદમાં સાબરમતી નદી ખાલી થતાં જ ‘ખજાના’ની શોધ: વાસણા બેરેજ અને સુભાષબ્રિજની કામગીરી વચ્ચે લોકોનું નદીના પટમાં કીડીયારું ઉભરાયું

Sabarmati River Dry News: અમદાવાદની [Ahmedabad] જીવાદોરી સમાન સાબરમતી નદીને [Sabarmati River] આગામી બે મહિના માટે ખાલી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વાસણા બેરેજના [Vasna Barrage] દરવાજા બદલવા અને સુભાષબ્રિજનું [Subhash Bridge] જિર્ણોદ્ધાર કાર્ય હાથ ધરવા માટે સિંચાઈ વિભાગે [Irrigation Department] 15 એપ્રિલથી નદીનું પાણી ઓસારી દીધું છે. જોકે, નદી ખાલી થતાં જ એક તરફ…

Read More

ગાંધીનગરમાં દશામાની મૂર્તિ પધરાવવા જતા પાંચ લોકો ડૂબ્યા, 3 લોકોના મોત, 2 લોકોને બચાવી લેવાયા

દશામાની મૂર્તિ :ગુજરાતના ગાંધીનગરમાંથી પાંચ લોકો ડૂબ્યા છે તેના મોટા સમાચાર સામે આવ્યા છે.આ સમાચારથી સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઇ ગઇ છે. આજે વહેલી સવારે ગાંધીનગરમાં દશામાની મૂર્તિ પધરાવવા જતા પાંચ લોકો સાબરમતી નદીમાં ડૂબ્યા છે. ફાયર વિભાગની ટીમે ભારે શોધખોળ બાદ ડૂબેલા પાંચ લોકોમાંથી ત્રણ લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. નોંધનીય છે કે, મંગળવારે…

Read More