Sajjan Kumar Passes Away: 1984 શીખ રમખાણોના દોષિત પૂર્વ સાંસદ સજ્જન કુમારનું નિધન

Sajjan Kumar Passes Away 1984ના શીખ-વિરોધી રમખાણોના કેસમાં દોષિત ઠરેલા કોંગ્રેસના પૂર્વ સાંસદ સજ્જન કુમારનું ૮૦ વર્ષની વયે નિધન થઈ ગયું છે. ન્યૂઝ એજન્સી એએનઆઈના સૂત્રોના જણાવ્યા અનુસાર, સજ્જન કુમારને દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં મૃત અવસ્થામાં લાવવામાં આવ્યા હતા. તેઓ ૧૯૮૪ના શીખ-વિરોધી રમખાણોના બે અલગ-અલગ કેસોમાં દોષિત સાબિત થયા બાદ તિહાર જેલમાં આજીવન કેદની સજા ભોગવી…

Read More