World Safest Countries 2027

World Safest Countries 2027: પ્રવાસીઓ માટે કેનેડા દુનિયાનો સૌથી સુરક્ષિત દેશ, ટોપ-10માં આ દેશોનો સમાવેશ

World Safest Countries 2027 ની નવી યાદીમાં કેનેડાને પ્રવાસીઓ માટે દુનિયાનો સૌથી સુરક્ષિત દેશ જાહેર કરવામાં આવ્યો છે. બર્કશાયર હેથવે ટ્રાવેલ પ્રોટેક્શન (BHTP) દ્વારા જાહેર કરવામાં આવેલી રેન્કિંગમાં કેનેડાએ પ્રથમ સ્થાન મેળવ્યું છે. ગયા વર્ષની યાદીમાં કેનેડા પાંચમા ક્રમે હતું. આ વખતે તેણે ચાર સ્થાનની છલાંગ લગાવીને ટોચનું સ્થાન હાંસલ કર્યું છે. BHTPની યાદીમાં ન્યૂઝીલેન્ડ,…

Read More