Gujarat Schools Security Rule: ગુજરાત સરકારે શાળાઓમાં મંજૂરી વિના પ્રવેશ અને વીડિયોગ્રાફી પર મૂક્યો કડક પ્રતિબંધ
Gujarat Schools Security Rule: ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ અને સરકારે વિદ્યાર્થીઓની સુરક્ષા અને શૈક્ષણિક વાતાવરણને જાળવી રાખવા માટે એક અત્યંત મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજ્યની તમામ શાળાઓની સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવવાના ઉદ્દેશ્યથી હવે શાળાઓમાં કોઈપણ બહારની વ્યક્તિના પ્રવેશ પર કડક નિયંત્રણો લાદવામાં આવ્યા છે. નવા નિયમો અનુસાર, વાલીઓ સિવાયની અન્ય કોઈ પણ બહારની વ્યક્તિને…

