Sensex Nifty Update

Sensex Nifty Update: શરૂઆતની તેજી બાદ શેરબજારમાં મોટો ઘટાડો, નિષ્ણાતે વ્યક્ત કરી મજબૂતીની આશા

Sensex Nifty Update મુજબ ભારતીય શેરબજારમાં સોમવારે કારોબારની શરૂઆત તેજી સાથે થઈ હતી, પરંતુ થોડા જ સમયમાં બજારમાં મોટો ઘટાડો જોવા મળ્યો. સેન્સેક્સ શરૂઆતમાં 502 પોઇન્ટથી વધુ ઉછળીને 84,421.97 પર પહોંચ્યો હતો. જોકે, સવારે 10 વાગ્યાની આસપાસ તે 548.38 પોઇન્ટ ઘટીને 83,371.33 પર કારોબાર કરી રહ્યો હતો. શરૂઆતની ઊંચી સપાટીથી સેન્સેક્સ લગભગ 1,400 પોઇન્ટ નીચે…

Read More
Indian Stock Market Rally

શેરબજારમાં જોરદાર તેજી: સેન્સેક્સ 1,300 પોઇન્ટથી વધુ ઉછળ્યો, રોકાણકારોની સંપત્તિમાં ₹6 લાખ કરોડનો વધારો

Indian Stock Market Rallyના કારણે ભારતીય શેરબજારમાં બુધવારે શરૂઆતના કારોબારમાં જોરદાર તેજી જોવા મળી હતી. બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE)નો સેન્સેક્સ અને નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)નો નિફ્ટી બંને લીલા નિશાનમાં કારોબાર કરતા જોવા મળ્યા હતા. બજારમાં આવેલા ઉછાળાને પગલે રોકાણકારોની સંપત્તિમાં આશરે ₹6 લાખ કરોડનો વધારો નોંધાયો હતો. આપેલા અહેવાલ મુજબ, સેન્સેક્સ 82,250.52 પર ખુલ્યો હતો,…

Read More
Indian Stock Market Rally

દિવાળી પહેલાં ભારતીય શેરબજારમાં 35 વર્ષનો રેકોર્ડ: 7 દિવસમાં સેન્સેક્સ 7,782 પોઇન્ટ ઉછળ્યો

Indian Stock Market Rally ને કારણે દિવાળી પહેલાં ભારતીય શેરબજારમાં જોરદાર તેજી જોવા મળી છે. સેન્સેક્સ અને નિફ્ટી સતત સાત ટ્રેડિંગ સેશનમાં વધારા સાથે બંધ થયા છે. 28 ઑક્ટોબરથી શરૂ થયેલી આ તેજી દરમિયાન સેન્સેક્સમાં 10.6 ટકા એટલે કે 7,782 પોઇન્ટનો વધારો નોંધાયો છે. છેલ્લા 35 વર્ષમાં દિવાળી પહેલાંનો આ સૌથી મોટો ઉછાળો હોવાનું અહેવાલમાં…

Read More
Indian Stock Market Rally

શેરબજારમાં જોરદાર તેજી: સેન્સેક્સ 1,057 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી પણ લીલા નિશાનમાં

Indian Stock Market Rally ના કારણે મંગળવારે ભારતીય શેરબજારમાં જોરદાર તેજી જોવા મળી હતી. બપોરે 1:38 વાગ્યા સુધીમાં BSE સેન્સેક્સ 1,057.51 પોઈન્ટ એટલે કે 1.40 ટકા વધીને 76,750.29ના સ્તરે પહોંચ્યો હતો. જ્યારે NSE નિફ્ટી 298.40 પોઈન્ટ એટલે કે 1.27 ટકા વધીને 23,739.60 પર કારોબાર કરી રહ્યો હતો. અગાઉ સોમવારે પણ બજારમાં મોટી તેજી નોંધાઈ હતી,…

Read More
Share Market Crash Today:

ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદન અને તણાવને પગલે ભારતીય શેરબજારમાં ભૂકંપ, રોકાણકારોના 8 લાખ કરોડ સ્વાહા

Share Market Crash Today : મુંબઈ: ભારતીય શેરબજારમાં બુધવારે કાળો દિવસ સાબિત થયો હતો. નબળા વૈશ્વિક સંકેતો અને કાચા તેલના ભાવમાં થયેલા ઉછાળા વચ્ચે બપોર બાદ બજારમાં એવી જોરદાર વેચવાલી જોવા મળી કે દલાલ સ્ટ્રીટ લાલઘૂમ થઈ ગઈ હતી. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના એક તીખા નિવેદને વૈશ્વિક બજારોમાં ગભરાટ ફેલાવી દીધો હતો. આ કડાકાને કારણે…

Read More
9 lakh crores of investors drowned

શેરબજારમાં આજે બ્લેક ફ્રાઇડે! રોકાણકારોના 9 લાખ કરોડ ડૂબ્યા

9 lakh crores of investors drowned-   શુક્રવારે સ્થાનિક શેરબજારમાં અરાજકતા જોવા મળી હતી. બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) બેન્ચમાર્ક સેન્સેક્સ સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ સેશનમાં 1176.46 પોઈન્ટ ઘટીને 78,041.59 ના સ્તરે બંધ થયો હતો. એ જ રીતે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી પણ 364.2 પોઈન્ટના મોટા ઘટાડા સાથે 23587.50 ના સ્તરે બંધ રહ્યો હતો. બજારમાં ભારે ઘટાડાથી આજે…

Read More