સિદ્ધિવિનાયક

મહેમદાવાદના સિદ્ધિવિનાયક દાદાના ચમત્કારની ગાથા, ભક્તે સંભળાવી વેપારમાં પ્રગતિની કહાની

મહેમદાવાદ માં આવેલા શ્રી સિદ્ધિવિનાયક દેવસ્થાન સાથે જોડાયેલા એક શ્રદ્ધાળુ વેપારીએ પોતાનો અનોખો આધ્યાત્મિક અનુભવ વ્યક્ત કર્યો છે. વેપારમાં વારંવાર આવતા ઉતાર-ચઢાવ અને નુકસાનથી ચિંતિત આ વેપારીએ એક દિવસ શ્રી સિદ્ધિવિનાયક દાદાને પોતાના વ્યવસાયના ભાગીદાર બનાવવાનો સંકલ્પ કર્યો હતો. ભક્તના જણાવ્યા અનુસાર, તેમણે પોતાના વ્યવસાયના ચોખ્ખા વાર્ષિક નફામાંથી 5 ટકા હિસ્સો દાદાનાં ચરણોમાં અર્પણ કરવાનો…

Read More