Ram Mandir Donation Scam Case

અયોધ્યા રામ મંદિર ચઢાવા ચોરી: સુપ્રીમ કોર્ટમાં સોમવારે CBI તપાસ અને ઓડિટ અંગે સુનાવણી

Ram Mandir Donation Scam Case :અયોધ્યા રામ મંદિર ટ્રસ્ટના ચઢાવા અને નાણાકીય વ્યવહારોની CBI તપાસ તથા ફોરેન્સિક ઓડિટ માટે સુપ્રીમ કોર્ટમાં અરજીઓ પર સોમવારે સુનાવણી થશે.અયોધ્યા રામ મંદિરના ચઢાવા ચોરીના આરોપો સાથે જોડાયેલી વિવિધ અરજીઓ પર સુપ્રીમ કોર્ટ આગામી સોમવારે મહત્વપૂર્ણ સુનાવણી કરશે. ઉનાળુ વેકેશન બાદ કોર્ટ ફરી શરૂ થતાં જ, મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતની અધ્યક્ષતામાં…

Read More
Dhandhuka Violence Update

ધંધુકામાં હત્યા બાદ સતત ત્રીજા દિવસે તણાવ: હિંસા અને આગચંપીથી વેપારીઓ પાયમાલ, એસઆઈટી દ્વારા તપાસ તેજ

Dhandhuka Violence Update: અમદાવાદ [Ahmedabad] જિલ્લાના ધંધુકા શહેરમાં યુવાનની કરપીણ હત્યાના ત્રણ દિવસ બાદ પણ સ્થિતિ ગંભીર બનેલી છે. હિંસા અને તોફાનો બાદ સમગ્ર શહેરમાં ‘ભારેલા અગ્નિ’ જેવી શાંતિ છે. શનિવારે થયેલી આગચંપી અને પથ્થરમારાની ઘટનાઓ બાદ કેટલાક સંવેદનશીલ વિસ્તારોમાં લોકોએ ડરના માર્યા સ્થળાંતર [Migration] શરૂ કર્યું છે. અનેક મકાનોમાં તાળા લટકી રહ્યા છે અને…

Read More