Ramayana Movie: માતા સીતાના રૂપમાં સાઈ પલ્લવીનો પ્રોમો રિલીઝ, ફેન્સ થયા મંત્રમુગ્ધ
Sai Pallavi Sita Look Ramayana Movie નમિત મલ્હોત્રાના પ્રોડક્શન હાઉસ હેઠળ આકાર લઈ રહેલી ભવ્ય અને બહુપ્રતિક્ષિત ફિલ્મ ‘રામાયણ’ (Ramayana) ને લઈને દર્શકો અને સિનેપ્રેમીઓમાં જબરદસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મેકર્સ પણ ફેન્સના આ ઉત્સાહને સતત જાળવી રાખવા માટે કોઈ કસર છોડી રહ્યા નથી. તાજેતરમાં જ લક્ષ્મણના પાત્રમાં રવિ દુબેનો દમદાર લુક જાહેર કર્યા…

