શિક્ષણ મંત્રીના રાજીનામા પર સોનમ વાંગચુકનું મોટું નિવેદન: ‘આ લોકશાહીની જીત છે’

Sonam Wangchuk reaction NEET-UG ૨૦૨૬ પરીક્ષામાં થયેલી ગેરરીતિ અને દેશભરના વિદ્યાર્થીઓના આંદોલનને પગલે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આપેલા રાજીનામાને દેશના અગ્રણી શિક્ષણ સુધારક અને સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુકે લોકશાહીની એક મોટી અને સીમાચિહ્નરૂપ જીત ગણાવી છે. વાંગચુકે આ સમગ્ર ઘટનાક્રમને વિદ્યાર્થીઓની એકતા અને શાંતિપૂર્ણ સંઘર્ષનું પરિણામ ગણાવ્યું છે. Sonam Wangchuk reaction લોકશાહીના મૂળ સુધી…

Read More

લેહમાં ધરપકડ બાદ ક્લાઇમેટ એક્ટિવિસ્ટ Sonam Wangchuk ને જોધપુર જેલમાં શિફ્ટ કરાયા

ક્લાઇમેટ એક્ટિવિસ્ટ સોનમ વાંગચુક (Sonam Wangchuk) ની ધરપકડ બાદ તેમને શુક્રવારે મોડી રાત્રે લદ્દાખથી રાજસ્થાનની જોધપુર જેલમાં શિફ્ટ કરવામાં આવતા જેલ પરિસરમાં અચાનક હલચલ વધી ગઈ હતી. મોટી સંખ્યામાં પોલીસના વાહનો જેલ પહોંચ્યા હતા અને જેલની ચારેય તરફ સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દેવામાં આવી હતી. વાંગચુક (Sonam Wangchuk) ની આ ધરપકડ લદ્દાખમાં રાજ્યનો દરજ્જો અને…

Read More