Sunny Deol Film Surya

Sunny Deol Film Surya: સની દેઓલની ફિલ્મની રિલીઝ પર રોક નહીં? દિલ્હી હાઈકોર્ટે નવી PIL સાંભળવાનો કર્યો ઇનકાર

Sunny Deol Film Surya ને લઈને ચાલી રહેલા વિવાદમાં અભિનેતા સની દેઓલને દિલ્હી હાઈકોર્ટમાંથી રાહત મળી છે. ફિલ્મની રિલીઝ પર પ્રતિબંધ મૂકવાની માગ કરતી નવી જનહિત અરજી (PIL) પર સુનાવણી કરવાનો હાઈકોર્ટે ઇનકાર કર્યો છે. કેટલાક ડૉક્ટરોએ ફિલ્મના ટીઝર અને ટ્રેલર સામે વાંધો ઉઠાવી આરોપ લગાવ્યો હતો કે તેમાં તબીબી વ્યવસાય સાથે જોડાયેલા લોકોને ભ્રષ્ટ…

Read More