Ali Khamenei Burial Date

ઈરાનના સર્વોચ્ચ નેતા અલી ખામેનેઈને આ તારીખે કરાશે સુપર્દ-એ-ખાક, સત્તાવાર કરાઇ જાહેરાત

Ali Khamenei Burial Date : પશ્ચિમ એશિયા (મિડલ ઈસ્ટ) માં ચાલી રહેલા ભયંકર યુદ્ધ અને લાંબા સમયની અનિશ્ચિતતા વચ્ચે ઈરાન સરકારે એક મોટો સત્તાવાર આદેશ જારી કર્યો છે. અમેરિકા અને ઈઝરાયેલના સંયુક્ત હવાઈ હુમલામાં માર્યા ગયેલા ઈરાનના સૌથી શક્તિશાળી અને લાંબા સમય સુધી શાસન કરનારા સર્વોચ્ચ ધાર્મિક નેતા આયતોલ્લા અલી ખામેનેઈ (Ayatollah Ali Khamenei) ની…

Read More