ભારત સરકારનો મોટો નિર્ણય: પાકિસ્તાનના 23 નાગરિકોને UAPA હેઠળ જાહેર કરાયા ‘આતંકવાદી’

UAPA : ભારત સરકાર દ્વારા આતંકવાદ સામે ચાલી રહેલી લડાઈમાં એક વધુ કડક પગલું ભરવામાં આવ્યું છે. ગૃહ મંત્રાલયે પાકિસ્તાનમાં બેસીને ભારત વિરુદ્ધ ષડયંત્ર રચતા ૨૩ વ્યક્તિઓને ‘આતંકવાદી’ જાહેર કર્યા છે. આ કાર્યવાહી ‘ગેરકાનૂની ગતિવિધિઓ રોકથામ અધિનિયમ’ (UAPA) હેઠળ કરવામાં આવી છે. UAPA : 0આતંકવાદી મોડ્યુલ અને ષડયંત્રનો પર્દાફાશ સરકારના આદેશ અનુસાર, આ આતંકવાદીઓ મુખ્યત્વે…

Read More
જવાન શહીદ

કાશ્મીરના કિશ્તવાડમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ, 2 જવાનો શહીદ,બે આતંકવાદીઓ પણ ઠાર

 જવાન શહીદ:   જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડ જિલ્લાના ઉપલા વિસ્તારમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં એક જુનિયર કમિશન્ડ ઓફિસર (JCO) સહિત બે સૈન્યના જવાનો શહીદ થયા હતા જ્યારે અન્ય બે ઘાયલ થયા હતા. સુરક્ષા અધિકારીઓએ શુક્રવારે આ જાણકારી આપી. અધિકારીઓએ જણાવ્યું કે એક સૂચનાના આધારે, સુરક્ષા દળોએ છત્રુ વિસ્તારના નૈદગામ વિસ્તારમાં ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન કર્યું હતું, જે…

Read More