Bhuj Khavda Highway Accident

ભુજ-ખાવડા નેશનલ હાઈવે પર કાર અને ટ્રેલર વચ્ચે ગમખ્વાર અકસ્માત: 5થી વધુ લોકોનાં મોતની આશંકા

Bhuj Khavda Highway Accident  કચ્છ જિલ્લાના ભુજ-ખાવડા નેશનલ હાઈવે પર કાર અને ટ્રેલર વચ્ચે ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હોવાના અહેવાલ સામે આવ્યા છે. ટક્કર એટલી જોરદાર હતી કે કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. આ દુર્ઘટનામાં પાંચથી વધુ લોકોનાં મોત થયાં હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. Bhuj Khavda Highway Accident કારના ફુરચા ઊડી ગયા…

Read More