Bhupendra Patel Tribal Outreach

Bhupendra Patel Tribal Outreach: દાહોદમાં આદિવાસી પરિવારો વચ્ચે પહોંચ્યા મુખ્યમંત્રી, ઘરે જમીને જાણ્યા પ્રશ્નો

Bhupendra Patel Tribal Outreach અંતર્ગત ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દાહોદ જિલ્લાના આદિવાસી બહુલ વિસ્તારોમાં ત્રણ દિવસના પ્રવાસ દરમિયાન ગ્રામજનો અને આદિવાસી પરિવારો સાથે મુલાકાત કરી હતી. આ પ્રવાસમાં તેઓ પરિવારોના ઘરે પહોંચ્યા, તેમની સાથે ભોજન કર્યું અને ખેતી, બાળકોના શિક્ષણ, આજીવિકા તથા સ્થાનિક સુવિધાઓ અંગે વાતચીત કરી હતી. પ્રવાસના પ્રથમ દિવસે મુખ્યમંત્રી સરાબલી ગામમાં એક…

Read More