તમિલનાડુમાં સત્તા માટે હાઇવોલ્ટેજ ડ્રામા: વિજયને રોકવા કટ્ટર વિરોધી DMK-AIADMK હાથ મિલાવશે?
DMK and AIADMK Alliance : તમિલનાડુ વિધાનસભા ચૂંટણીના (Tamil Nadu Assembly Election 2026) પરિણામો જાહેર થયા બાદ સત્તાની સાઠમારી ચરમસીમાએ પહોંચી છે. સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવેલી એક્ટર વિજયની પાર્ટી ‘ટીવીકે’ (TVK) સરકાર બનાવવાના દાવા કરી રહી છે. પરંતુ હવે રાજ્યના રાજકારણમાં એક અત્યંત ચોંકાવનારો વળાંક આવ્યો છે. થલાપતિ વિજયને (Actor Vijay) સત્તાથી દૂર…

