મમતા બાદ હવે ઉદ્ધવ ઠાકરેનો વારો? સ્થાપના દિવસ પહેલાં શિવસેનાના 9 માંથી 6 સાંસદો સાથ છોડશે!
thackeray shiv sena mp rebel : મહારાષ્ટ્રના રાજકારણમાંથી આજના સૌથી મોટા અને ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીની પાર્ટીમાં ચાલી રહેલી હલચલ બાદ હવે મહારાષ્ટ્રના રાજકારણમાંથી આજના સૌથી મોટા અને ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. શિવસેના (UBT) ના સ્થાપના દિવસ પહેલાં જ પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને અત્યાર સુધીનો સૌથી મોટો સૈન્ય ઝટકો…

