Swachh Survekshan 2025-26

Swachh Survekshan 2025-26: વડોદરા બન્યું ગુજરાતનું સૌથી સ્વચ્છ શહેર, સુરતને દેશભરમાં બીજું સ્થાન

Swachh Survekshan 2025-26માં વડોદરા શહેરે ગુજરાતમાં પ્રથમ સ્થાન મેળવીને મોટી સિદ્ધિ નોંધાવી છે. સ્વચ્છતા ક્ષેત્રે શહેરના પ્રયાસોને ધ્યાનમાં રાખીને વડોદરાને ગુજરાતનું સૌથી સ્વચ્છ શહેર જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે સુરતે દેશભરમાં બીજું સ્થાન મેળવ્યું છે, જ્યારે અમદાવાદને મોટા શહેરોની શ્રેણીમાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ વિશેષ પુરસ્કાર મળ્યો છે. નવી દિલ્હીમાં યોજાયેલા 10મા સ્વચ્છ સર્વેક્ષણના પુરસ્કાર…

Read More