ડોનાલ્ડ ટ્રમ્પનું મોટું એલાન: ઈરાન યુદ્ધ ટૂંક સમયમાં ખતમ થશે, પેટ્રોલ-ગેસના ભાવ ઘટશે

Donald Trump Iran War  ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે ઈરાન સાથેનું યુદ્ધ ટૂંક સમયમાં અમેરિકાની જીત સાથે ખતમ થઈ શકે છે, જેનાથી દેશમાં મોંઘવારી અને ગેસના ભાવ ઘટશે.અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથે ચાલી રહેલા યુદ્ધને લઈને એક અત્યંત મહત્વપૂર્ણ અને મોટું એલાન કર્યું છે. ઓવલ ઓફિસમાં પત્રકારો સાથે વાતચીત દરમિયાન ટ્રમ્પે દાવો કર્યો…

Read More