Cyclone Arnab Weather Alert

ચક્રવાત અર્નબ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો કહેર: દિલ્હી-NCR સહિત 12 રાજ્યોમાં ભારે વરસાદ અને હિમવર્ષાનું એલર્ટ

ચક્રવાત અર્નબ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે દિલ્હી-NCRમાં ગુરુવારથી જ વરસાદ ચાલુ છે. દિવસભર વાદળછાયું વાતાવરણ રહ્યા બાદ ગુરુવારે સાંજથી શરૂ થયેલો વરસાદ શુક્રવાર (૩૦ ઑક્ટોબર)ની સવાર સુધી ચાલુ રહ્યો હતો. કરવાચોથના દિવસે વાદળછાયા વાતાવરણને કારણે ચંદ્રદર્શન કરવામાં પણ વિલંબ થયો હતો. ભારતીય હવામાન વિભાગ (IMD)એ દિલ્હીના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ અને કરા પડવાની શક્યતાને…

Read More