વડોદરાના શિફા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા 8મું નિઃશુલ્ક ખતના કેમ્પ 24 નવેમ્બર 2026ના રોજ યોજાશે
Shifa Charitable Trust Vadodara: ઉમ્મતના તમામ વર્ગોના જરૂરમંદ પરિવારો માટે હઝરત મુહમ્મદ સ.અ.વ ની સુન્નત અદા કરવા તથા બિનજરૂરી ખર્ચ ટાળવાના ઉમદા હેતુથી શિફા ચેરીટેબલ ટ્રસ્ટ, વડોદરા દ્વારા આઠમું નિઃશુલ્ક ખતના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ સેવાકીય કેમ્પ આગામી ૨૪ નવેમ્બર, ૨૦૨૬ના રોજ સવારે ૮:૦૦ વાગ્યાથી અજીમા કોમ્પ્લેક્સ, એસ.એન. રોડ, વાડી, જહાંગીરપુરા, વડોદરા ખાતે…

