Eye Health Warning

Eye Health Warning: નજરમાં આ 5 ફેરફાર દેખાય તો ચશ્માં બદલવાને બદલે તરત કરાવો આંખોની તપાસ

Eye Health Warning: આંખોમાં ઝાંખું દેખાવું કે નજર ઓછી થવી ઘણીવાર ઉંમર વધવા અથવા ચશ્માંના નંબર સાથે જોડવામાં આવે છે. પરંતુ કેટલીક સ્થિતિમાં આ ફેરફારો આંખોની ગંભીર બીમારીના સંકેત હોઈ શકે છે. વિઝન આઈ સેન્ટરના મેડિકલ ડિરેક્ટર ડૉ. તુષાર ગ્રોવરના જણાવ્યા મુજબ, આંખોમાં દેખાતા કેટલાક અસામાન્ય ફેરફારોને સામાન્ય સમજીને અવગણવા ન જોઈએ. સમયસર તપાસ ન…

Read More