
વકફની સંપત્તિ પર નજર નાંખી છે તો આંખો કાઢી લઇશું : TMC સાંસદ
વકફ એક્ટ પર હિંસા બાદ પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં હજુ પણ તણાવનું વાતાવરણ છે. તેના ઉપર, રાજકારણીઓ વિવાદાસ્પદ નિવેદનો કરીને મામલો વધારવાનો પ્રયાસ કરી રહ્યા છે. ટીએમસી સાંસદ બાપી હલદરે એક વિવાદાસ્પદ નિવેદન આપતા કહ્યું કે જો કોઈ વકફ પ્રોપર્ટી તરફ જોવાની પણ હિંમત કરશે તો તેની આંખો કાઢી નાખવામાં આવશે અને તેની પાંસળીઓ તોડી નાખવામાં…